WebRTC દ્વારા ઉપયોગમાં લેવાતાં સ્થાનિક UDP પોર્ટ્સની શ્રેણીને સીમિત કરો

જો નીતિ સેટ કરેલ હોય, તો WebRTC દ્વારા ઉપયોગમાં લેવાતી UDP પોર્ટ શ્રેણીને ઉલ્લેખિત પોર્ટ અંતરાલ (એન્ડપૉઇન્ટ્સ સહિત) પર સીમિત કરવામાં આવે છે.

જો નીતિ સેટ કરેલ નથી અથવા જો તે ખાલી સ્ટ્રિંગ અથવા અમાન્ય પોર્ટ શ્રેણી પર સેટ કરેલ હોય, તો WebRTC ને કોઈપણ ઉપલબ્ધ સ્થાનિક UDP પોર્ટને ઉપયોગમાં લેવાની મંજૂરી આપવામાં આવે છે.

Supported on: SUPPORTED_WIN7

WebRTC દ્વારા ઉપયોગમાં લેવાતાં સ્થાનિક UDP પોર્ટ્સની શ્રેણીને સીમિત કરો

Registry HiveHKEY_LOCAL_MACHINE or HKEY_CURRENT_USER
Registry PathSoftware\Policies\Google\Chrome
Value NameWebRtcUdpPortRange
Value TypeREG_SZ
Default Value

chrome.admx

Administrative Templates (Computers)

Administrative Templates (Users)