URLs ની સૂચિની ઍક્સેસને મંજૂરી આપો

URL બ્લેકલિસ્ટ પરનાં અપવાદો સિવાય, સૂચિબદ્ધ URLની ઍક્સેસની મંજૂરી આપે છે.

આ સૂચિની એન્ટ્રીઝના ફોર્મેટ માટે URL બ્લેકલિસ્ટ નીતિનું વર્ણન જુઓ.

આ નીતિનો ઉપયોગ પ્રતિબંધાત્મક બ્લેકલિસ્ટ્સ પરનાં અપવાદોને ખોલવા માટે થઈ શકે છે. ઉદાહરણ તરીકે, '*' તમામ વિનંતીઓને અવરોધિત કરવા બ્લેકલિસ્ટ કરી શકાય છે, અને આ નીતિનો ઉપયોગ URLની એક મર્યાદિત સૂચિને ઍક્સેસ કરવાની મંજૂરી આપવા થઈ શકે છે. તેનો ઉપયોગ અમુક ચોક્કસ સ્કીમ્સ, અન્ય ડોમેન્સનાં સબડોમેન્સ, પોર્ટ્સ અથવા વિશિષ્ટ પાથ પરનાં અપવાદોને ખોલવા માટે થાય છે.

સૌથી વધુ વિશિષ્ટ ફિલ્ટર નિર્ધારિત કરશે કે કોઈ URL અવરોધિત છે કે મંજૂર છે. વ્હાઇટલિસ્ટ બ્લેકલિસ્ટથી અગ્રપદ લે છે.

આ નીતિ 1000 એન્ટ્રીઝ સુધી મર્યાદિત છે;તે પછીની એન્ટ્રીઝને અવગણવામાં આવશે.

જો આ નીતિ સેટ કરેલી નથી, તો પછી 'URLBlacklist' નીતિમાંથી બ્લેકલિસ્ટ પરના અપવાદો હશે નહીં.

Supported on: SUPPORTED_WIN7

URLs ની સૂચિની ઍક્સેસને મંજૂરી આપો

Registry HiveHKEY_LOCAL_MACHINE or HKEY_CURRENT_USER
Registry PathSoftware\Policies\Google\Chrome\URLWhitelist
Value Name{number}
Value TypeREG_SZ
Default Value

chrome.admx

Administrative Templates (Computers)

Administrative Templates (Users)