જ્યારે રીમોટ ક્લાયન્ટ્સ આ મશીન પર કનેક્શન સ્થાપિત કરવાનો પ્રયાસ કરે ત્યારે STUN સર્વર્સના ઉપયોગોને સક્ષમ કરે છે.
જો આ સેટિંગ સક્ષમ હોય, તો પછી રીમોટ ક્લાયન્ટ્સ આ મશીનોને શોધીને તેનાથી કનેક્ટ કરી શકે છે પછી ભલેને તે ફાયરવૉલ દ્વારા અલગ પાડેલી હોય.
જો આ સેટિંગ અક્ષમ હોય અને ફાયરવૉલ દ્વારા બહાર જતાં UDP કનેક્શન્સ ફિલ્ટર કરવામાં આવે, તો પછી આ મશીન ફક્ત સ્થાનિક નેટવર્કમાંના ક્લાયન્ટ મશીનોને જ મંજૂરી આપશે.
જો આ નીતિને સેટ કર્યા વિના છોડેલી છે, તો સેટિંગ સક્ષમ થશે.
Registry Hive | HKEY_LOCAL_MACHINE or HKEY_CURRENT_USER |
Registry Path | Software\Policies\Google\Chrome |
Value Name | RemoteAccessHostFirewallTraversal |
Value Type | REG_DWORD |
Enabled Value | 1 |
Disabled Value | 0 |