તે નિર્દેશિકાને ગોઠવે છે જેનો ઉપયોગ Google Chrome Frame, વપરાશકર્તા ડેટા સ્ટોર કરવા માટે કરશે.
જો તમે આ નીતિ સેટ કરો છો, તો Google Chrome Frame પ્રદાન કરેલી નિર્દેશિકાનો ઉપયોગ કરશે.
ઉપયોગમાં લઈ શકાય તેવા ચલોની સૂચિ માટે http://www.chromium.org/administrators/policy-list-3/user-data-directory-variables જુઓ.
જો આ નીતિ સેટ કર્યા વગર છોડેલી હોય, તો ડિફોલ્ટ પ્રોફાઇલ નિર્દેશિકાનો ઉપયોગ થશે.
Registry Hive | HKEY_LOCAL_MACHINE or HKEY_CURRENT_USER |
Registry Path | Software\Policies\Google\Chrome |
Value Name | GCFUserDataDir |
Value Type | REG_SZ |
Default Value |