કૂકીઝ ચલાવવાની મંજૂરી ન હોય તેવી સાઇટ્સનો ઉલ્લેખ કરતા તમને url દાખલાની સૂચિ સેટ કરવાની અનુમતિ આપે છે.
જો આ નીતિને સેટ કર્યા વિના છોડેલી છે, તો વૈશ્વિક ડિફૉલ્ટ મૂલ્ય બધી સાઇટ્સ માટે ઉપયોગમાં લેવાશે 'DefaultCookiesSetting' નીતિમાંથી જો તે સેટ કરેલી હોય તો અથવા તો વપરાશકર્તાની વ્યક્તિગત ગોઠવણીમાંથી.
Registry Hive | HKEY_LOCAL_MACHINE or HKEY_CURRENT_USER |
Registry Path | Software\Policies\Google\Chrome\CookiesBlockedForUrls |
Value Name | {number} |
Value Type | REG_SZ |
Default Value |