WPAD ઓપ્ટિમાઇઝેશનને સક્ષમ કરો

WPAD (વેબ પ્રોક્સી સ્વતઃશોધ) ઓપ્ટિમાઇઝેશનને Google Chrome માં બંધ કરવાની મંજૂરી આપે છે.

જો આ નીતિને false પર સેટ કરવામાં આવી હોય, તો WPAD ઓપ્ટિમાઇઝેશનને અક્ષમ કરવામાં આવે છે જેના કારણે Google Chrome ને DNS-આધારિત WPAD સર્વર્સ માટે લાંબો સમય રાહ જોવી પડે છે. જો આ નીતિને સેટ કરેલી ન હોય અથવા સક્ષમ કરેલી હોય, તો WPAD ઓપ્ટિમાઇઝેશનને સક્ષમ કરવામાં આવે છે.

આ નીતિને સેટ કરેલી છે કે નહી અથવા તેને કેવી રીતે સેટ કરવામાં આવે છે તે બાબતથી સ્વતંત્ર, WPAD ઓપ્ટિમાઇઝેશન સેટિંગને વપરાશકર્તાઓ દ્વારા બદલી શકાતું નથી.

Supported on: SUPPORTED_WIN7

Registry HiveHKEY_LOCAL_MACHINE or HKEY_CURRENT_USER
Registry PathSoftware\Policies\Google\Chrome
Value NameWPADQuickCheckEnabled
Value TypeREG_DWORD
Enabled Value1
Disabled Value0

chrome.admx

Administrative Templates (Computers)

Administrative Templates (Users)