જો સક્ષમ કરેલું છે અથવા ગોઠવેલું નથી (ડિફૉલ્ટ), તો વપરાશકર્તાને VideoCaptureAllowedUrls સૂચિમાં
ગોઠવેલા તે URL સિવાય વીડિઓ કૅપ્ચર ઍક્સેસ માટે સંકેત
આપવામાં આવશે કે જે સંકેત આપ્યા વિના ઍક્સેસ આપશે.
જ્યારે આ નીતિ અક્ષમ કરેલી હોય, ત્યારે વપરાશકર્તાને ક્યારેય સંકેત આપવામાં આવશે નહીં અને વીડિઓ
કેપ્ચર ફક્ત VideoCaptureAllowedUrls માં ગોઠવેલ URL પર જ ઉપલબ્ધ હશે.
આ નીતિ બધા પ્રકારના વીડિઓ ઇનપુટને પ્રભાવિત કરે છે, ફક્ત બિલ્ટ-ઇન કૅમેરાને જ નહીં.
Registry Hive | HKEY_LOCAL_MACHINE or HKEY_CURRENT_USER |
Registry Path | Software\Policies\Google\Chrome |
Value Name | VideoCaptureAllowed |
Value Type | REG_DWORD |
Enabled Value | 1 |
Disabled Value | 0 |