URL પેટર્ન્સની સૂચિ કસ્ટમાઇઝ કરો કે જે હંમેશાં Google Chrome Frame દ્વારા રેન્ડર થવી જોઈએ.
જો આ નીતિ સેટ કરેલ નથી, તો ડિફોલ્ટ રેન્ડરરનો ઉપયોગ 'ChromeFrameRendererSettings' નીતિ દ્વારા ઉલ્લેખ કર્યા મુજબ બધી સાઇટ્સ માટે થશે.
ઉદાહરણના પેટર્ન્સ માટે http://www.chromium.org/developers/how-tos/chrome-frame-getting-started જુઓ.
Registry Hive | HKEY_LOCAL_MACHINE or HKEY_CURRENT_USER |
Registry Path | Software\Policies\Google\Chrome\RenderInChromeFrameList |
Value Name | {number} |
Value Type | REG_SZ |
Default Value |