ચેતવણી: સંસ્કરણ 52 પછી Google Chrome માંથી RC4 સંપૂર્ણપણે દૂર કરવામાં આવશે (સપ્ટેમ્બર 2016 ની આસપાસ) અને તે પછી આ નીતિ કામ કરવાનું બંધ કરશે.
જો નીતિ સેટ કરેલ નથી અથવા તો false પર સેટ કરેલ છે, તો પછી TLS માં RC4 સાઇફર સ્યૂટ્સ સક્ષમ કરવામાં આવશે નહીં. અન્યથા તે જૂના સર્વર સાથે સુસંગતતા રાખવા માટે તે true પર સેટ કરવામાં આવી શકે છે. આ એક કામચલાઉ પગલું છે અને સર્વરને ફરીથી ગોઠવવું જોઈએ.
Registry Hive | HKEY_LOCAL_MACHINE or HKEY_CURRENT_USER |
Registry Path | Software\Policies\Google\Chrome |
Value Name | RC4Enabled |
Value Type | REG_DWORD |
Enabled Value | 1 |
Disabled Value | 0 |