Google Chrome Frame માટેનું ડિફૉલ્ટ HTML રેંડરર

જ્યારે Google Chrome Frame ઇન્સ્ટોલ કરેલ હોય ત્યારે તમને ડિફૉલ્ટ HTML રેંડરરની ગોઠવણીની મંજૂરી આપે છે.
જ્યારે આ નીતિ સેટ કર્યા વિના છોડેલી હોય ત્યારે હોસ્ટ બ્રાઉઝરને રેંડરિંગ કરવાની મંજૂરી આપવા ડિફૉલ્ટ સેટિંગનો ઉપયોગ થાય છે, પણ તમે આને વૈકલ્પિક રીતે ઓવરરાઇડ કરી શકો છો અને ડિફૉલ્ટ તરીકે Google Chrome Frame ને HTML પૃષ્ઠો રેંડર કરી શકો છો.

Supported on: Microsoft Windows XP SP2 અથવા તે પછીનું

Google Chrome Frame માટેનું ડિફૉલ્ટ HTML રેંડરર


  1. ડિફૉલ્ટ રૂપે હોસ્ટ બ્રાઉઝરનો ઉપયોગ કરો
    Registry HiveHKEY_LOCAL_MACHINE or HKEY_CURRENT_USER
    Registry PathSoftware\Policies\Google\Chrome
    Value NameChromeFrameRendererSettings
    Value TypeREG_DWORD
    Value0
  2. ડિફૉલ્ટ તરીકે Google Chrome Frame નો ઉપયોગ કરો
    Registry HiveHKEY_LOCAL_MACHINE or HKEY_CURRENT_USER
    Registry PathSoftware\Policies\Google\Chrome
    Value NameChromeFrameRendererSettings
    Value TypeREG_DWORD
    Value1


chrome.admx

Administrative Templates (Computers)

Administrative Templates (Users)