તમને તે URLપેટર્નની સૂચિ સેટ કરવાની મંજૂરી આપે છે કે જેમાં Flash પ્લગ-ઇન ચલાવવાની મંજૂરી ન હોય તેવી સાઇટનો ઉલ્લેખ કરેલો હોય.
જો આ નીતિને સેટ કર્યા વિના છોડવામાં આવી હોય, તો બધી સાઇટ માટે 'DefaultPluginsSetting' નીતિમાંથી જો સેટ કરેલ હોય, અન્યથા વપરાશકર્તાની વ્યક્તિગત ગોઠવણીમાંથી વૈશ્વિક ડિફૉલ્ટ મૂલ્યનો ઉપયોગ કરવામાં આવશે.
Registry Hive | HKEY_LOCAL_MACHINE or HKEY_CURRENT_USER |
Registry Path | Software\Policies\Google\Chrome\PluginsBlockedForUrls |
Value Name | {number} |
Value Type | REG_SZ |
Default Value |