Google સમય સેવામાં ક્વેરીને મંજૂરી આપો

આ નીતિને false પર સેટ કરવાથી Google Chromeને ચોક્કસ ટાઇમસ્ટેમ્પ પુનઃપ્રાપ્ત કરવા માટે Google સર્વરને પ્રસંગોપાત્ ક્વેરી મોકલતા અટકાવે છે. જો આ નીતિ True પર સેટ કરેલ હશે અથવા સેટ ન કરેલ હશે તો આ ક્વેરી સક્ષમ થઈ જશે.

Supported on: Microsoft Windows XP SP2 અથવા તે પછીનું
Registry HiveHKEY_LOCAL_MACHINE or HKEY_CURRENT_USER
Registry PathSoftware\Policies\Google\Chrome
Value NameNetworkTimeQueriesEnabled
Value TypeREG_DWORD
Enabled Value1
Disabled Value0

chrome.admx

Administrative Templates (Computers)

Administrative Templates (Users)