Google Chrome માં SPDY પ્રોટોકોલનાં ઉપયોગને અક્ષમ કરે છે.
જો નીતિ સક્ષમ કરેલી છે, તો SPDY પ્રોટોકોલ Google Chrome માં ઉપલબ્ધ હશે નહીં.
આ નીતિ અક્ષમ પર સેટ કરવા પર SPDY નાં ઉપયોગને મંજૂરી આપશે.
જો આ નીતિ સેટ કરેલી નથી, તો SPDY ઉપલબ્ધ રહેશે.
Registry Hive | HKEY_LOCAL_MACHINE or HKEY_CURRENT_USER |
Registry Path | Software\Policies\Google\Chrome |
Value Name | DisableSpdy |
Value Type | REG_DWORD |
Enabled Value | 1 |
Disabled Value | 0 |