POST નો ઉપયોગ કરતી ઝટપટ URL માટે પેરામીટર્સ

POST સાથે ઝટપટ શોધ કરતી વખતે ઉપયોગમાં લેવાયેલ પેરામીટર્સનો ઉલ્લેખ કરે છે. તે અલ્પવિરામથી વિભાજિત નામ/મૂલ્યની જોડીઓ ધરાવે છે. જો કોઈ મૂલ્ય ટેમ્પલેટ પેરામીટર છે, જેમ કે ઉપરનાં ઉદાહરણમાં {searchTerms}, તો તે વાસ્તવિક શોધ શબ્દ ડેટા દ્વારા બદલાશે.

આ નીતિ વૈકલ્પિક છે. જો તે સેટ નથી, તો ઝટપટ શોધ વિનંતી GET પદ્ધતિના ઉપયોગથી મોકલવામાં આવશે.

આ નીતિનું ફક્ત ત્યારે જ પાલન થાય છે જો 'DefaultSearchProviderEnabled' નીતિ સક્ષમ હોય.

Supported on: SUPPORTED_WIN7

POST નો ઉપયોગ કરતી ઝટપટ URL માટે પેરામીટર્સ

Registry HiveHKEY_LOCAL_MACHINE or HKEY_CURRENT_USER
Registry PathSoftware\Policies\Google\Chrome
Value NameDefaultSearchProviderInstantURLPostParams
Value TypeREG_SZ
Default Value

chrome.admx

Administrative Templates (Computers)

Administrative Templates (Users)